MORBIMORBI CITY / TALUKO

ABVP મોરબી શાખા દ્વારા શહીદોને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી.

ABVP મોરબી શાખા દ્વારા શહીદોને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી.

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ 9 જુલાઈ 1949 થી વિધાર્થી હિત અને રાષ્ટ્રહિત ના કાર્યો કરતું વિશ્વ નું સૌથી મોટું વિધાર્થીઓ નું સંગઠન છે.ABVP મોરબી શાખા દ્વારા પુલવામા એટેકમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.

[wptube id="1252022"]
Back to top button