HALVADMORBIMORBI CITY / TALUKO

હળવદ ની સામાજિક સંસ્થાઓ દ્વારા રેલવે મુસાફરોને ફૂડ પેકેટ તેમજ પાણીની વ્યવસ્થા કરી આપવામાં આવી

હળવદ ની સામાજિક સંસ્થાઓ દ્વારા રેલવે મુસાફરોને ફૂડ પેકેટ તેમજ પાણીની વ્યવસ્થા કરી આપવામાં આવી

ગત રાત્રે સાબરમતી ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેન ને આગળ જવા માં વિલંબ થતાં હળવદ રેલવે સ્ટેશન ના અધિકારી દ્વારા સામાજિક સંસ્થા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ અને ફ્રેન્ડસ યુવા ગ્રુપ ને જાણ કરતા ૩૫૦ મિનરલ વોટર ની બોટલ અને ૪૦૦ ફૂડ પેકેટ ની વ્યવસ્થા કરી હતી આ કાર્ય માં હળવદ મામલતદાર અને માર્કેટિંગ યાર્ડ નો પણ સહયોગ મળ્યો હતો અને ટ્રેન મા સવાર નાના નાના ભૂલકાઓ અને મુસાફરો ને મિનરલ વોટર અને નાસ્તા ની વ્યવસ્થા થતા સંતોષ વ્યક્ત કર્યો હતો અને આ કાર્ય માં હળવદ રેલવે સ્ટેશન ના સ્ટાફે પણ ખૂબ સુંદર સહકાર આપ્યો હતો

[wptube id="1252022"]
Back to top button