
આમ આદમી પાર્ટી મોરબી અને કચ્છ જોનમાં વાઇસ નિરીક્ષકો- સહનિરીક્ષકોની નિમણુક

આગામી નગરપાલિકાઓની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી’ ગુજરાત દ્વારા ઝોન વાઈસ નિરીક્ષકો તથા સહનિરીક્ષકોની જવાબદારી આપવામાં આવી છે જેમાં કચ્છ મોરબી જોનમાં નિરીક્ષક તરીકે શિવજીભાઈ મહેશ્વરી અને સહ નિરીક્ષક તરીકે સંજયભાઈ ભટાસણાની નિમણુક કરવામાં આવેલ છે.
[wptube id="1252022"]








