GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીની વાવડી ચોકડી પાસેથી યુવક વિદેશી દારૂની બોટલ સાથે ઇસમ ઝડપાયો 

MORBI:મોરબીની વાવડી ચોકડી પાસેથી યુવક વિદેશી દારૂની બોટલ સાથે ઇસમ ઝડપાયો

મળતી માહિતી અનુસાર મોટબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન વાવડી ચોકડી નજીકથી વિદેશી દારૂ ઓફિસર ચોઈસ વ્હિસ્કીની બે બોટલ કિ. રૂ.૭૫૦/-સાથે આરોપી કૃણાલભાઇ મનોજભાઇ હીરાણી ઉવ.૨૦ રહે.નાની વાવડી ગામ સાધુ વાસવાણી સોસાયટીને ઝડપી લઇ વિદેશી દારૂની બોટલો કબ્જે લઇ પકડાયેલ આરોપી વિરુદ્ધ પ્રોહી. હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button