GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
KALOL:ભાજપ દ્વારા નાગરિક સંપર્ક અભિયાન અંતર્ગત કાલોલ શહેર સહિત તાલુકા માં પ્રબુદ્ધ નાગરિકોનો સંપર્ક કરાયો

તારીખ ૨૮/૯/૨૦૨૩
સાજીદ વાઘેલા કાલોલ
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચા ના માર્ગદર્શક હેઠળ નાગરિક સંપર્ક અભિયાન અંતર્ગત કાલોલ નગર અને કાલોલ તાલુકા માં પ્રબુદ્ધ નાગરિકોનો સંપર્ક કરવામાં આવ્યો હતો જેમાં આ પ્રસંગે પંચમહાલ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચા પ્રમુખ નારણભાઈ પરમાર, જીલ્લા ભાજપના મંત્રી અશોકભાઈ મેકવાન અને જીલ્લા મંત્રી ડોક્ટર સુનિલ પરમાર,કાલોલ શહેર ભાજપ અનુસૂચિત જાતિના પ્રમુખ વકીલ હસમુખભાઈ મકવાણા સહિત કાલોલ શહેર સહિત તાલુકા ભારતીય જનતા પક્ષના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા
[wptube id="1252022"]