GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA
Tankara:ટંકારાના અમરાપર પર રોડ પાસે દેશી દારૂ સાથે મહિલા ઝડપાઇ

Tankara:ટંકારાના અમરાપર પર રોડ પાસે દેશી દારૂ સાથે મહિલા ઝડપાઇ
ટંકારાના અમરાપર રોડ પાસેના વિસ્તારમાં પોલીસે દ્વારા રેડ મારતા દારૂ સાથે અમરતબેન મનજીભાઈ વાઘેલા નામની મહિલા શખ્સ ઝડપાઇ હતી.આ મહિલા પાસેથી દેશી દારૂ કુલ 3.120 નો મુદામાલ કબ્જે કર્યો હતો.ટંકારા પોલીસે તે મહિલા વિરુદ્ધ દારૂ અંગે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
[wptube id="1252022"]





