GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા દિવ્યાંગ ને ટ્રાયસિકલ આપવામાં આવી

MORBI:લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા દિવ્યાંગ ને ટ્રાયસિકલ આપવામાં આવી

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સેવાપરમો ધર્મ ની ભાવના સાથે દિવ્યાંગ એવા બાબુભાઈ કંઝારિયા ને શ્રી સત્યેશ્વર મહાદેવ મંદિરે ઉમિયા સર્કલ પાસે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી ના પ્રમુખ લા કેશુભાઈ દેત્રોજા સેક્રેટરી લા ત્રિભોવનભાઈ સી ફુલતરિયા અને લાયન્સ કલબ ના સભ્યો લા મહાદેવભાઈ ચિખલિયા લા પ્રાણજીવન ભાઈ રંગપડીયા મંદિરના પુજારી ગૌતમ ભાઈ ગોસ્વામી તેમજ સેવાભાવી સભ્યોની હાજરીમાં આપવામાં આવી આ સાયકલથી દિવ્યાંગ સમાજમાં હરીફરી શકે તેવી શુભકામના સાથે આ ટ્રાયસિકલ આપવામાં આવી છે તેમ સેક્રેટરી લા ત્રિભોવનભાઈ સી ફુલતરિયા ની યાદી માં જણાવવામાં આવે છે
[wptube id="1252022"]





