
*દુઃખદ અવસાન – બેસણું*
મોરબી : કંચનબેન નાનાલાલ પંડ્યા ઉ.વ. 78 જે નાનાલાલ મણિશંકર પંડ્યા ના ધર્મપત્ની, દિનેશભાઈ નાનાલાલ પંડ્યા (સીટીવિઝન) સ્વ. સંજયભાઈ નાનાલાલ પંડયા, અશોકભાઈ નાનાલાલ પંડ્યા (સંજીવની મેડિકલ સ્ટોર) પારૂલબેન પ્રકાશભાઈ મહેતા ના માતા તથા જગદીશભાઈ રતિલાલ દવે (ઉદ્યોગ સમાચાર), વિનોદભાઈ રતિલાલ દવે ના મોટા બહેન તથા આયુષ અને વંદિત ના દાદી નું તા. 8-8-2023 ના રોજ દુઃખદ અવસાન થયેલ છે…

સદગત નું બેસણું
તારીખ: 10-08-2023 ને ગુરુવારે બપોર 4:00 થી 6:00 કલાકે કોમ્યૂનિટી હોલ ની સામે, કાયાજી પ્લોટ – 8, સનાળા રોડ, મોરબી ખાતે રાખેલ છે.
[wptube id="1252022"]








