GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમા બિલકે‌ આઘાર પુરાવા વગર યુરીયા ખાતરનો જથ્થો ઝડપાયો

MORBI:મોરબીમા બિલકે‌ આઘાર પુરાવા વગર યુરીયા ખાતરનો જથ્થો ઝડપાયો

Oplus_0

મોરબીના ટીંબડી ગામ નજીકથી પસાર થતા આઈસર ટ્રકમાંથી પોલીસે શંકાસ્પદ યુરીયા ખાતરનો જથ્થો ઝડપી લઈને વધુ તપાસ ચલાવી હતી

Oplus_0

મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ટીંબડી ગામના પાટિયા નજીકથી આઈસર ટ્રક જીજે ૩૬ વી ૬૯૮૪ પસાર થતા પોલીસે શંકાસ્પદ ટ્રકને રોકી તલાશી લીધી હતી જે ટ્રકમાંથી યુરીયા ખાતરનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે ગણતરી કરતા ટ્રકમાં કુલ ૩૫૦ બોરીમાં અંદાજે ૧૬,૨૮૦ કિલો યુરીયા ખાતરનો જથ્થો હોય જે શંકાસ્પદ જણાઈ આવતા મુદામાલ જપ્ત કરી પ્રવીણ ઠાકોર નામના ઇસમની અટકાયત કરી છે યુરીયા ખાતર કીમત રૂ ૯૭,૬૮૦ અને ટ્રક કીમત રૂ ૭ લાખ સહીત પોલીસે કુલ ૭,૯૭,૬૮૦ ની કિમતનો મુદામાલ કબજે લઈને વધુ તપાસ ચલાવી છે

[wptube id="1252022"]
Back to top button