MORBIMORBI CITY / TALUKO

મોરબીના શકત શનાળા ગામે ઢોર બાંધવાના વાડામાંથી વિદેશી દારૂના જથ્થો ઝડપાયો

મોરબીના શકત શનાળા ગામે ઢોર બાંધવાના વાડામાંથી વિદેશી દારૂના જથ્થો ઝડપાયો

મોરબીના શકત શનાળા ગામે ઢોર બાંધવાના વાડામાંથી વિદેશી દારૂના જથ્થો મોરબી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મળતી માહિતી મુજબ મોરબી એ ડીવીઝન પોલીસના પી આઈ એચ કે જાડેજાની સુચનાથી પેટ્રોલિંગમાં હોય દરમિયાન સ્ટાફના હિતેશભાઈ ચાવડા અને તેજાભાઈ ગરચરને બાતમી મળી હતી કે મોરબીના શકત શનાળા ગામે રહેતો હર્ષદ ઉર્ફે શૈલેષ ઘનજીભાઈ ખાંભલા પોતાના ઢોર બાંધવાના વાડામાં વિદેશી દારૂનો જથ્થો છુપાવીને દારૂનું વેચાણ કરતો હોવાની બાતમીના આધારે દરોડો પાડતા ત્યાંથી વિદેશી દારૂની બોટલ નંગ ૧૦૧ કીમત રૂ.૧,૩૮,૬૪૦ મળી આવી હતી જો કે આરોપી હર્ષદ હાજર મળી ના આવતા તેની સામે પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી

[wptube id="1252022"]
Back to top button