
મોરબી રેયણાક મકાનમાંથી વિદેશી દારૂ- બીયર નો જથ્થો ઝડપાયો

મોરબીમાં ઉમા ગેરેજ પાસે કર્મચારી સોસાયટીમાં રહેતા આરોપી નાદીમ યુનુશભાઈ પલેજા (ઉ.વ૨૦) તથા યુનુશભાઈ અલીભાઈ પલેજાએ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૨૬૮ કિં રૂ.૧,૦૫,૨૧૦ તથા બીયર ટીન નંગ -૪૮ કિં રૂ.૪૮૦૦ એમ કુલ કિં રૂ. ૧,૧૦,૦૧૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ છે.
[wptube id="1252022"]








