
હળવદ-ધ્રાંગધ્રા હાઈવે પરથી આયુર્વેદિક નશીલા સીરપનો જથ્થો ઝડપાયો

મોરબી જીલ્લામાં નશીલા દ્રવ્યોનું વેચાણ ખુબ થતું હોય તેમ અગાઉ આયુર્વેદિક સીરપના નામે નશીલા દ્રવ્યોનો વેપલો ઝડપી લઈને પોલીસે મોટો જથ્થો કબજે લીધો હતો ત્યારે આજે ફરીથી હળવદ પંથકમાં 29 પેટી આયુર્વેદિક સીરપનો જથ્થો જપ્ત કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
હળવદ પોલીસના સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ હળવદ ધ્રાંગધ્રા હાઈવે પરથી પોલીસે શંકાસ્પદ આયુર્વેદિક સીરપનો જથ્થો ઝડપી લીધો છે 29 પેટી સીરપ નો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે જે જથ્થો મોરબી તરફ આવતો હોય ત્યારે હળવદ પોલીસે બાતમીને આધારે મુદામાલ કબજે લીધો છે અને પોલીસે વધુ તપાસ ચલાવ
[wptube id="1252022"]








