
TANKARA:ટંકારા ના ટોળ ગામે પરસોતમ રૂપાલા ની જાહેર સભા યોજાશે

ટંકારા તાલુકા ના ટોળ ગામે સમસ્ત માલધારી સમાજ ની સભા નું આયોજન કરવા માં આવેલ છે તા ૩/૫/૨૦૨૪ સાંજે ૬:૩૦ કલાકે ને શુક્રવાર ના રોજ માનનીય કેન્દ્રીય મંત્રી પરષોતમ રૂપાલા મોહનભાઈ કુંડારીયા દુર્લભજીભાઈ દેથરીયા ધારાસભ્ય ટંકારા પડધરી કાંતિભાઈ અમૃતિયા મોરબી માળિયા ધારાસભ્ય જયેશ ભાઈ રાદડિયા ધારાસભ્ય મગન વડાવીયા ભવાનભાઈ ભાગીયા એપીએમસી મોરબી ના ચેરમેન વગેરે મહાનુભાવો હાજર રહેવાના છે તો સમસ્ત માલધારી સમાજ ને પધારવા ઘેલાભાઈ ફાંગલિયા અને સમસ્ત માલધારી સમાજ દ્વારા આમંત્રણ પાઠવવા માં આવે છે
[wptube id="1252022"]








