
Halvad:હળવદના સુંદરગઢ ગામે દારૂ સાથે શખ્સ ઝડપાયો
હળવદના સુંદરગઢ ગામના પાટીયા પાસે દારૂ સાથે વિજયભાઈ ભુપતભાઈ ડાભી ને પોલીસે પકડી લીધો હતો.તે શખ્સ પાસેથી ઈંગ્લીશ દારૂ કુલ 3.-1750 નો મુદામાલ મળી આવ્યો હતો જે પોલીસે કબ્જે કર્યો હતો.તે શખ્સ વિરુદ્ધ હળવદ પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
[wptube id="1252022"]