GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી: યુવકે માનસીક બીમારીથી કંટાળીને ગળેફાંસો ખાઈ આપઘાત

મોરબી: યુવકે માનસીક બીમારીથી કંટાળીને ગળેફાંસો ખાઈ આપઘાત


સુરેન્દ્રનગર જિલ્લાના વતની અને હાલ મોરબી વાવડી રોડ પર કુબેરનગર-૪મા રહેતા વિજયગીરી ગજરાજગીરી ગોસ્વામી ઉ.વ.૩૪વાળાને છેલ્લા બાર વર્ષથી માનસીક બીમારીની દવા ચાલુ હોય અને છેલ્લા બે દીવસથી કામે ગયેલ ન હોય અને ઘરે ગુમસુમ રહેતો હોય જેથી માનસીક બીમારીથી કંટાળી જતા પોતાની ઘરે પોતાની જાતેથી પંખામા દોરી બાંધી ગળાફાંસો ખાઇ સ્યુસાઇડ કરી લેતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીજન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

[wptube id="1252022"]
Back to top button