MALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

માળીયા ના સુલતાનપર ગામે નદી કાઠે ત્યાંજી દીધેલી બાળકી મળી આવી..

માળીયા ના સુલતાનપર ગામે નદી કાઠે ત્યાંજી દીધેલી બાળકી મળી આવી..

રિપોર્ટર ઇશાક પલેજા માળીયા

 


માળીયા મીયાણા ના સુલતાનપુર ગામે ઘોડા ધ્રોઇ નદીના કાંઠે ત્યાંજી દીધેલી હાલતમાં બાળક મળી આવેલ હાલ
ગામના જાગૃત નાગરિકને જાણ થતાં 108 અને પોલીસને જાણ કરતા બંને ટીમો ઘટના સ્થળે પહોંચી હતી ત્યાર બાદ બાળકને 108 દ્વારા જેતપર સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જઈ રહ્યા હતા તે દરમિયાન રસ્તામાં જ બાળક મૃત્યુ પામ્યું હતું હાલ આ ઘટના બનતા આ મહિલા કોણ હશે અને આવું કેમ કર્યું તે એક મોટો પ્રશ્ન ઉદભવી રહ્યો છે અને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી

[wptube id="1252022"]
Back to top button