GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI :મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે શક્તિ સુપર શી (she) ની મીટીંગ યોજાઈ હતી.

MORBI :મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે શક્તિ સુપર શી (she) ની મીટીંગ યોજાઈ હતી…


ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ ના પ્રમુખ શ્રી હરપાલસિંહ ચુડાસમા ની સૂચના થી ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ શક્તિ સુપર શી ના ચેરપર્શન વૈશાલીબેન શિંદે ના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા ના પ્રભારી પૂજાબેન નકુમ સાથે પરામર્શ કરી મોરબી જિલ્લા ના પ્રમુખ તરીકે જયશ્રીબેન ગમારા અને મોરબી શહેર પ્રમુખ કલ્પનાબેન પરમાર ની આગેવાની માં મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આજે મિટિંગ મળી હતી અને વિવિધ વિસ્તાર માંથી બહેનો હાજર રહ્યા હતા અને તેમને અલગ અલગ જવાબદારી સોપવામાં આવી હતી …
આ મિટિંગ માં મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ કિશોરભાઈ ચિખલીયા , NSUI ના મહામંત્રી કુલદીપસિંહ જાડેજા, દેવેન્દ્રસિંહ જાડેજા પ્રવકતા ગુજરાત કોંગ્રેસ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા….

કલ્પનાબેન પરમાર અને જયશ્રીબેન ગમારા ની આગેવાની વિવિધ જવાબદારી સોપવામાં આવેલ છે તેમની યાદી નીચે મુજબ ની છે…..-મોરબી શહેર ઉપપ્રમુખ તરીકે ખરા કોકિલાબેન , ગોસાઈ હેમલતાબેન, સારેસા જિગિસાબેન , ભલાણી મંજુલાબેન- મોરબી શહેર મહામંત્રી તરીકે ચૌહાણ દયાબેન , શુક્લ ભાવનાબેન , મૌડ જીનતબેન-મોરબી શહેર મંત્રી તરીકે
સોલંકી બધુબેન, ચૌહાણ રેખાબેન , શુક્લ પુષ્પાબેન ,પંડ્યા ઉષાબેન , જીગલ કંચનબેન નવા હોદેદારો ને નિમણુક પત્ર આપી શુભકામના પાઠવી હતી

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button