
MORBI:મોરબી સબ જેલ ખાતે બંદીવાન ભાઈઓ માટે મેડિકલ કેમ્પ યોજાયો

મોરબી સબ જેલ ખાતે જેલમાં રહેલ બંદીવાન ભાઈઓ માટે જનરલ બીમારી તેમજ ચામડીના રોગના નિષ્ણાત તબીબો દ્વારા નિદાન સારવારનો મેડિકલ કેમ્પનું સિવિલ હોસ્પિટલ મોરબીના સહયોગથી આયોજન કરવામાં આવેલ છે. આ મેડિકલ કેમ્પ ને સફળ બનાવવા જેલ અધિક્ષક ડી.એમ.ગોહેલ તેમજ જેલર પી.એમ.ચાવડા, અને જેલ સ્ટાફ નો સહકાર રહેલ હતો
[wptube id="1252022"]








