GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી શહેરના લાતીપ્લોટમાં આવેલ ઘડિયાળ બનાવતા કારખાનામાં ભીષણ આગ

મોરબી શહેરના લાતીપ્લોટમાં આવેલ ઘડિયાળ બનાવતા કારખાનામાં ભીષણ આગ મોરબી ફાયર ટીમ દોડી ગઈ છે અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો ચાલુ કર્યું
લાતીપ્લોટ ૬-૭ વચ્ચે વૈભવ ફટાકડા સામે આવેલ બિલ્ડીંગમાં ત્રીજા માળે કારખાનામાં આગ લાગી હિમાલયા ફ્રેમ નામના કારખાનામાં ભીષણ આગ ફાટી નીકળતા મોરબી ફાયરની ટીમ સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવ્યો આગને કારણે લોકોના ટોળા એકત્ર થઇ ગયા છે જોકે હાલ કારખાનામાં કોઈ હાજર હતું કે નહિ તે સ્પષ્ટ થયું નથી આગ પર કાબુ મેળવવા હાલ ફાયરની ટીમ પ્રયત્ન કરી રહી છે
[wptube id="1252022"]