MORBI:મોરબીના મઘુપુર મેલડી માના મંદિર ખાતે ક્ષત્રિય મહાસંમેલન યોજાયું

MORBI:મોરબીના મઘુપુર મેલડી માના મંદિર ખાતે ક્ષત્રિય મહાસંમેલન યોજાયું

મોરબી નજીક આવેલ મધુપૂર ગામે કરણીસેના દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લાના ક્ષત્રિય સમાજના હોદેદારો સહિત યુવાનો હાજર રહ્યા હતા તેમજ પરસોત્તમભાઈ રૂપાલા વિરુદ્ધ આગળની રણનીતિ ની વાત કરતા કરણીસેના ના અધ્યક્ષ જયદેવ સિંહ જાડેજા એ જણાવ્યું હતું કે આગામી ચૂંટણી માં 26 બેઠક પર હવે ભાજપ વિરુદ્ધ મતદાન કરવામાં આવશે તેમજ અન્ય જ્ઞાતિને પણ ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે પ્રોત્સાહીત કરવામાં આવશે કારણ કે વારંવાર વિનંતી કરવા છતાં ભાજપે પરસોતમ રૂપાલા ની ટિકિટ રદ કરી નથી જેનું પરિણામ આગામી દિવસોમાં જોવા મળશે તેમજ જો રૂપાલા જીતી જશે તો પહેલો ઘા રૂપાલા પર જયદેવસિંહ જાડેજા જિલ્લા કરણીસેના અધ્યક્ષ કરશે અંતમાં જણાવ્યું હતું તેમજ આ બેઠકમાં જિલ્લાભર માંથી ક્ષત્રિય સમાજના આગેવાનો ની હાજરી જણાઈ હતી આ લડાઈ હવે આરપાર ની હોવાનું ક્ષત્રિય સમાજે જણાવ્યુ હતુ તેમજ આવનારા દિવસોમાં ભાજપ હવે તૈયારી માં રહે કારણ કે રૂપાલા ની ટિકિટ રદ ન કરતા ભાજપ પક્ષ માં એટલો દોષિત છે જેટલો પરસોતમ રૂપાલા છે અંતમાં જયદેવસિંહ જાડેજાએ જણાવ્યું હતું









