HALVADMORBIMORBI CITY / TALUKO

અમદાવાદ થી પરત મોરબીના પીપળી ગામે લગ્ન પ્રસંગમાંથી આવતી ખાનગી બસ પર ચરાડવા ખાતે સામાન્ય બાબતે હુમલો કરનાર સાત શખ્સો પકડાયા

અમદાવાદ થી પરત મોરબીના પીપળી ગામે લગ્ન પ્રસંગમાંથી આવતી ખાનગી બસ પર ચરાડવા ખાતે સામાન્ય બાબતે હુમલો કરનાર સાત શખ્સો પકડાયા


હજુ ઉનાળાની શરૂઆત થઈ છે ત્યાં યુવાનોના મગજ તે જ ડિગ્રીની જેમ તપી જતા હોય તેવી ઘટના મોટી રાત્રે મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ચરાડવા ગામ ખાતે પ્રકાશ માં આવી છે આજના આધુનિક યુગમાં આઈ એમ સમથીંગ ઈગો નું સ્થાન લેટ ગો ની ભાવના છોડી તીસ મારખા બહાદુરી બતાવતા યુવાનો સામાન્ય ઝઘડા નું મોટું સ્વરૂપ ધારણ કર્યું હોય જેના પરિણામે ફરજ ના ભાગે મોડી રાત્રે પોલીસ ખાનગી બસ પર હુમલા ની ઘટનાના ની માહિતી મળતા ભારે દોડધામ કરવી પડી હતી અને તત્કાલ આરોપીઓને ઝડપી કોઈ મોટી દુર્ઘટના બને તે પહેલા સાત શખ્સોને ઝડપી લીધા છે જેની વિગતવાર જાણવા મળતી પોલીસ સૂત્રો પાસેથી ની વિગત એવી છે કે ગજ તારીખ 12 3 2023 ના રોજ આશરે રાતના સવા બારેક વાગ્યાના સુમારે ભરવાડ વરભાઇ રહે પીપળી તાલુકો જીલ્લો મોરબી વાળા ના સગા સંબંધીઓ મળીને મુવી અંદાજે 50 જેટલા લોકો ખાનગી ટ્રાવેલ્સ જય મુરલીધર વાળાની બસમાં અમદાવાદ થી લગ્ન પ્રસંગમાં થી પરત આવી રહ્યા હોય એ સમય દરમિયાન હળવદ મોરબી વચ્ચે આવેલા ચરાડવા ખાતે ચા પાણી પીવા બસ ના મુસાફરોએ વોલ્ટ કરેલ હોય એ સમય દરમિયાન ચરાડવાના સ્થાનિક યુવાનો ગેર શબ્દ બોલતા બસના મુસાફર ના લોકો અટકાવેલ પરંતુ તે યુવાનને ગુસ્સો આવ્યો હોય તેમ ચરાડવાથી ચા પાણી પીવા વોલ્ટ કરેલ બસ પસાર થતી હોય એ સમય દરમિયાન અન્ય શખ્સોને બોલાવી ફોરવીલ અને ટુવિલર ના માધ્યમથી ખાનગી ટ્રાવેલ્સ બસનો પીછો કરી રસ્તામાં અટકાવી આંતક મચાવી ગાળા ગાડી અને મારામારી કરી હાહાકાર મચાવી દેવાની ઘટના અંગે પોલીસને માહિતી મળતા રાતોરાત પોલીસ દોડી હતી અને ગણતરીની કલાકોમાં જ આરોપીઓને ઝડપી લીધા છે જે બનાવવાની ગંભીરતાને ધ્યાને લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જેમાં હળવદ પોલીસ સ્ટેશન ગુન્હા રજીસ્ટ નંબર 0125 / 23 ગુને ઇ.પી.કો. કલમ 143. 147. 148. 341. 427 .323.337. 504. 506.(2) તથા જીપી એકટ કલમ 135 મુજબની સુની રજીસ્ટર કરી આગળની તપાસ પોલીસ ચલાવી રહી છે આ સમગ્ર કામગીરીમાં ક્રાઈમ બ્રાન્ચ તેમજ એસ.ઓ.જી માળીયા .વાંકાનેર. સહિત સમગ્ર જિલ્લા પોલીસ વડાની સૂચનાથી જિલ્લાભરની પોલીસ એલર્ટ થઈ હતી જેથી સામાન્ય ઘટના મોટું સ્વરૂપ ધારણ કરે તે પહેલા ગણતરીની કલાકોમાં પોલીસે તમામ આરોપીઓને તત્કાલ પકડી પાડ્યા છે જે સમગ્ર તસવીરમાં નજરે પડે છે

[wptube id="1252022"]
Back to top button