MORBI

ટંકારા એમડી સોસાયટી ખાતે વિનામૂલ્યે સુવર્ણ પ્રશાસન ના ટીપા નો કેમ્પ યોજાયો

ટંકારા એમડી સોસાયટી ખાતે વિનામૂલ્યે સુવર્ણ પ્રશાસન ના ટીપા નો કેમ્પ યોજાયો. રીપોર્ટર ઘવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર 

અર્થાત સુવર્ણ પ્રશાસન મેઘા વૃદ્ધિ અને બળ વધારવા વાળું છે તે આયુષ્ય આપવા વાળું કલ્યાણકારક પુણ્યકારક વૃશ્ર્વ વર્ણ શરીરના વર્ણન ને ઊજડો કરનાર ગ્રહ બધાને દૂર કરવા વાળું છે દરરોજ આપવાથી બાળક મેઘા યુક્ત બને છે અર્થાત સ્મરણશક્તિ ખૂબ જ વધે છે. છ માસથી બાર વર્ષ સુધીના બાળકોને સુવર્ણ પ્રશાસન થી થતા લાભો બાળકની રોગપ્રતિકારક શક્તિ વધે છે, બાળકોનું માનસિક તથા શારીરિક વિકાસમાં મદદરૂપ થાય છે, બાળક ને તાવ શરદી વાયરસ ઇન્ફેક્શનથી બચાવે છે, બાળકનો વાન ઉજડો બને છે, બાળકની યાદશક્તિમાં વધારો થાય છે. આ કેમ્પ દર મહિને ટંકારા સદગુરુ ગ્રુપ દ્વારા કરવામાં આવે છે આ કેમ્પને સફળ બનાવવા ચંદ્રકાંતભાઈ કટારીયા ગીતાબેન સરળવા નિલેશભાઈ પટણી મનસુખભાઈ બોડા ગિરીશભાઈ ગાંધી લાલાભાઇ આચાર્ય અને જગદીશભાઈ કુબાવત તથા ભાગ્ય સાહેબ દ્વારા ખૂબ સહયોગ આપવામાં આવે છે

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button