MORBIMORBI CITY / TALUKOTANKARA

ટંકારાના લજાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફ્રી નિદાન કેમ્પ યોજાશે

ટંકારાના લજાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફ્રી નિદાન કેમ્પ યોજાશે

(અહેવાલ: જયેશ બોખાણી)

ટંકારાના લજાઈ ખાતે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આગામી તા.2 જુલાઈને રવિવારના રોજ સવારે 9 થી 12 કલાકે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કેમ્પમાં વિઝન આંખની હોસ્પિટલના ડો મેહુલ પનારા, અમીધારા બાળકોની હોસ્પિટલના ડો.અમિત એમ.બોડા, સ્વાસ્તિક વુમન’સ હોસ્પિટલના ડો.ડિમ્પલ વિરમગામા તથા ડો.જિજ્ઞાસા એમ.પનારા સેવા આપશે. તેમજ કેમ્પમાં અપોઈમેઇન્ટ લેવા માટે મો.99093 66660 પર સંપર્ક કરવો તથા કેમ્પમાં આવતી વખતે ફાઇલ તથા જૂના રિપોર્ટ સાથે રાખવા યાદીમાં જણાવાયું છે.

[wptube id="1252022"]
Back to top button