GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

MORBI:મોરબી-વાંકાનેર હાઇવે ઉપર રફાળેશ્વર નજીક ટ્રકમાં આગ ભભૂકી

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર રફાળેશ્વર નજીક ટ્રકમાં આગ ભભૂકી


મોરબી વાંકાનેર હાઇવે પર રફાળેશ્વર નજીક ગતરાત્રિના એક ટ્રકનું ટાયર ફાટતા અકસ્માતે આગ લાગી હતી, જેને પગલે નાશ ભાગ મચી જવા પામી હતી. અચાનક હાઇવે પર આ પ્રકારે ટ્રકનું ટાયર સળગતા વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયો હતો. આગજનીના બનાવને પગલે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી અને ફાયર ફાઈટરની ટીમે ઘટનાસ્થળે પહોચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી.

[wptube id="1252022"]
Back to top button