MORBIMORBI CITY / TALUKOTANKARA
ટંકારા:રેલ્વે કવાટરની પાણીની ટાંકીમાં ગાય પડી જતા સેવાભાવીઓ દ્વારા ક્રેન વડે બહાર કાઢવામાં આવી..

ટંકારા:રેલ્વે કવાટરની પાણીની ટાંકીમાં ગાય પડી જતા સેવાભાવીઓ દ્વારા ક્રેન વડે બહાર કાઢવામાં આવી..
ટંકારામાં આવેલ રેલ્વે ક્વાર્ટરની પાણીની ટાંકીમાં આજે એક ગાય માતા પડી ગયા હતા ગાય પાણીની ટાંકીમાં ખાબકી હોવાની માહિતી મળતા તુરંત સેવાભાવીઓ દોડી ગયા હતા અને રેસ્ક્યુ કરીને ગાયને બહાર કાઢવામાં આવી હતી

ટંકારામાં ગાય પાણીની ટાંકીમાં પડી જતા બાલાજી ક્રેનવાળા સલીમભાઈ, ટંકારા યુવા ભાજપના રશ્મીકાંત દુબરીયા, એફ્સ્પો સંસ્થાના આશિષ ગઢવી તેમજ સ્થાનિકોની મદદથી ગાયને બહાર કાઢવામાં આવી …

[wptube id="1252022"]