MORBI
MORBI:પ્રજામાં ભય ફેલાવાના ઈરાદાથી લાયન્સવાળા હથીયારથી ફાયરીંગ કરનાર યુવક વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ

MORBI:પ્રજામાં ભય ફેલાવાના ઈરાદાથી લાયન્સવાળા હથીયારથી ફાયરીંગ કરનાર યુવક વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ સુભાષનગર સોસાયટીમાં રહેતા જતીન રામજીભાઇ વામજા (ઉ.વ.૨૮)આરોપીએ કોઇપણ ભયજનક કારણ વગર પોતાના લાયસન્સ વાળા હથીયાર થી હવામા એક રાઉન્ડ ફાયરીંગ કરી પ્રજામા ભય ફેલાવી મનુષ્યની જીંદગી જોખમાય તેમજ શારીરિક સલામતીને જોખમ મુકાય તેવુ કૃત્ય કરી લાયસન્સ ધારકની શરતો નો ભંગ કર્યો હતો. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ કલમ-૩૦ ઈપીકો કલમ-૩૩૬ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

[wptube id="1252022"]








