GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER
WAKANER:અયોધ્યા શ્રીરામ જન્મભૂમિ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી ના ભાગ રૂપે વાંકાનેરમાં મિટીંગ યોજાય

અયોધ્યા શ્રીરામ જન્મભૂમિ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી ના ભાગ રૂપે વાંકાનેરમાં મિટીંગ યોજાય

વાંકાનેર માં અયોધ્યા શ્રી રામ જન્મભૂમિ મંદિર મહોત્સવ અંતર્ગત 22 જાન્યુઆરીની પુર્વ તૈયારીનાં ભાગરૂપે વાંકાનેર ફળેશ્ર્વર મહાદેવ મંદિર ખાતે ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણી ની અધ્યક્ષતામાં મળેલ મિટિંગ. તારીખ 22 /1/2024 ના દિવસે ભગવાન શ્રી રામ જન્મભૂમિ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી ના ભાગ રૂપે વાંકાનેર અયોધ્યાયમ બની રહે તેની પુર્વ તૈયારીનાં ભાગરૂપે વાંકાનેર ખાતે ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણી ની અધ્યક્ષતામાં એક મિટિંગનુ આયોજન થયેલ હતું જેમાં બહોળી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને મિટિંગ પુર્ણ થયે સૌવે સાથે ભોજન લીધું હતું.

[wptube id="1252022"]








