ટંકારામા નિષ્ણાંત આયુર્વેદિક તબીબો દ્વારા ગુપ્તરોગો માટેનો કેમ્પ યોજાશે.

જામનગરના પ્રખ્યાત ડોક્ટર દ્વારા ટંકારાના આદિત્ય વિલા ગેસ્ટ હાઉસ લતીપર ચોકડી HDFC બેન્ક ઉપર આગામી તા.24 માર્ચને શુક્રવારના રોજ સવારે 9 થી સાંજે 7 સુધી ગુપ્તરોગો અંગેનો કેમ્પ યોજાશે.

આ કેમ્પમાં આજના આધુનિક યુગમાં શરીર સંબંધિત તમામ રોગના સમાધાન તબીબો પાસે છે પરંતુ મોર્ડન યુગમાં હજુપણ ગુપ્તરોગ સંબંધિત સમસ્યા માટે લોકો શરમ સંકોચ અનુભવે છે ત્યારે ગુપ્તરોગ સંબંધિત તમામ સમસ્યાઓના નિરાકરણ માટે હવે ટંકારા ખાતે ખાસ આયુર્વેદિક ડોક્ટરના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમા સેક્સ પ્રોબ્લેમ, ડાયાબીટિશ જન્ય નપુશંકતા, નપુશંકતા, શીઘ્રપતન, ઢીલાપણું અને ટાઈમિંગ, શુક્રાણુ સમસ્યા સહિતની કોઈ પણ સમસ્યાની આયુર્વેદિક પદ્ધતિથી સારવાર કરવામાં આવશે. દંપતિઓની સમસ્યા સાંભળવી અને તેનું નિદાન ખાનગી મુલાકાતમાં કરાશે. વધુ માહિતી માટે તથા કેસ નોંધાવવા માટે મો.6351448199 પર સંર્પક કરવા અનુરોધ કરાયો છે.









