GUJARATMORBI

મોરબી આંદરણા ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા ૯ ઇસમો ઝડપાયા

મોરબી આંદરણા ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા નવ ઇસમો ઝડપાયા

મોરબી તાલુકા પીઆઈ કે.એ.વાળા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કોન્સ. પંકજભા ગુઢડા તથા કેતનભાઇ અજાણા તથા ભગીરથભાઇ લોખીલ ને મળેલ સંયુકત બાતમી ના આધારે રેઇડ કરતા મોરબી તાલુકાના આંદરણા ગામે અનિલભાઇ દુદાભાઇ ચાવડાના કબ્જા ભોગવટાવાળા રહેણાંક મકાનમાં જુગાર રમતા નવ ઇસમોને રોકડ રૂ.૭૧,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધારા હેઠળ ગુન્હો રજી. કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ

આરોપી(1.)અનિલભાઇ દુદાભાઇ ચાવડા ઉ.વ.૩૦, રહે. આંદરણા, તા.જી.મોરબી(2) રમેશભાઇ જેઠાભાઇ સોલંકી ઉ.વ.૪૦, રહે. આંદરણા, તા.જી.મોરબી(3) દિલીપભાઇ મગનભાઇ પરમાર ઉ.વ.૩૦, રહે. આંદરણા, તા.જી.મોરબી(4.) બેચરભાઇ હિરાભાઇ વાછાણી ઉ.વ.૪૫, રહે. આંદરણા, તા.જી.મોરબી(5). અનિલભાઇ કલાભાઇ સોલંકી ઉ.વ.૩૯, રહે. જીકીયારી, તા.જી.મોરબી(6.)પ્રકાશભાઇ રવજીભાઇ ચૌહાણ ઉ.વ.૨૩, રહે. ચકમપર (જીવાપર), તા.જી.મોરબી(7). જનકભાઇ શામજીભાઇ કલાડીયા ઉ.વ.૨૫, રહે. રાતાભેર, તા.હળવદ, જી.મોરબી(8. )રમેશભાઇ પ્રેમજીભાઇ સોલંકી ઉ.વ.૩૯, રહે. રાતાભેર તા.હળવદ, જી.મોરબી(9.)મેહુલભાઇ ધરમશીભાઇ માકાસણા ઉ.વ.૩૧, રહે. ચરાડવા, તા.હળવદ, જી.મોરબી કબ્જે કરેલ મુદ્દામાલ :- રોકડ રૂ.૭૧,૦૦૦/- પકડી પાડી ઘોરણસર ની કાર્યવાહી હાથ ધરી..

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button