GUJARATMORBIMORBI CITY / TALUKO
મોરબીમાં સાત વર્ષની અરફાબાનુ એ રમઝાન માસના બધા રોજા રાખી ખુદાની બંદગી કરી


મોહસીન શેખ દ્વારા
હાલ મુસ્લિમોનો પાક મહીનો રમજાન મહિનો ચાલી રહ્યો છે ત્યારે મુસ્લિમ બિરાદરોમાં લીન છે ત્યારે નાના બાળકો પણ રોજા રાખી અલ્લાહ પાકની બંદગી કરવામાં પાછી પાની કરતા નથી ત્યારે મકરાણીવાસમાં રહેતા ઈદરીશ ભાઈ બેલીમ ની સાત વર્ષની આરફા બાનુ એ પણ માહે રમજાનના આખા મહિનાના રોજા રાખી મોટા રોજદારો સાથે આખા મહિના ના રોજા રાખી અલ્લાહ પાકની બહારગામા તેણે વિમાનનું સબૂત પ્રેસ કરી બેલીમ પરિવાર અને મુસ્લિમ સમાજનું ગૌરવ વધાર્યું હતું
[wptube id="1252022"]





