GUJARATMORBI

મોરબી: એકસસ સિરામીક પાસે સ્ટ્રીટ લાઇટના અંજવાળે જુગાર રમતા ૮ ઇસમો ઝડપાયા

મોરબી: એકસસ સિરામીક પાસે સ્ટ્રીટ લાઇટના અંજવાળે જુગાર રમતા ૮ ઇસમો ઝડપાયા


મોરબી પોલીસ ઇન્સ્પેકટર કે.એ.વાળા ના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ કોન્સ. જયદીપભાઇ પટેલ તથા ફતેસંગ પરમાર તથા કુલદિપભાઇ કાનગડ તથા પંકજમા ગુઢડા ને ખાનગીરાહે મળેલ હકીકત મળતા પો.સ.ઇ. વી.જી.જેઠવા એ મોરબી તાલુકાના મકનસર ગામની સીમ, એકસસ સિરામીક પાસે સ્ટ્રીટ લાઇટના અંજવાળે જાહેરમાં જુગાર રમતા આઠ ઇસમોને રોકડ રૂ.૨૧,૮૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધારા હેઠળ ગુન્હો રજી. કરી આગળની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરેલ

> આરોપી1. જયેશભાઇ બલવંતભાઇ / ઉ.વ.૩૦, રહે. હાલ-એકસલ સિરામીક, મકનસર, તા.જી.મોરબી.2. કાનજીભાઇ રમેશભાઇ । ઉ.વ.૨૯, રહે. જાંબુડીયા, તા.જી.મોરબી.3. ઇશ્વરભાઇ પોપટભાઇ બદરચીયા પ ઉં.વ.૪૫, રહે. વાંકાનેર, મીલ પ્લોટ, વીસીપરા, તા.વાંકાનેર, જી.મોરબી4. મનસુખભાઇ વશરામભાઇ બાવળીયા ઉ.વ.૩૨, રહે, એકસલ સિરામીક, મકનસર, તા.જી.મોરબી.5. રાકેશભાઇ બળવંતભાઇ ગળથરા / ઉ.વ.૧૯, રહે. લખતર, ચાવડા શેરી, તા.લખતર, જી.સુરેન્દ્રનગર6. અવધેશ ગીરધારીલાલ ગૌતમ / ઉ.વ.૨૮, રહે. એકસલ સિરામીક, મકનસર, તા.જી.મોરબી.7. ધર્મેન્દ્રભાઇ સુરેન્દ્રભાઇ ચૌધરી / ઉ.વ.૩૫, રહે. મકનસર, તા.જી.મોરબી.8. રોહિતકુમાર સુરજપાલ કુમાર । , ઉ.વ.રર, રહે. એકસલ સિરામીક, મકનસર, તા.જી.મોરબી. કબ્જે કરેલ મુદ્દામાલ :- રોકડ રૂ.૨૧,૮૦૦/- પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button