GUJARATMORBITANKARA

ટંકારા :હડમતિયા ગામે એમ. એમ. ગાંધી વિધાલય ખાતે 77 મા સ્વતંત્રતાપ્રર્વની આન બાન અને શાનથી ઉજવણી કરવામા આવી

ટંકારા :હડમતિયા ગામે એમ. એમ. ગાંધી વિધાલય ખાતે 77 મા સ્વતંત્રતાપ્રર્વની આન બાન અને શાનથી ઉજવણી કરવામા આવી

ટંકારાના હડમતિયામાં ૧૫ ઓગષ્ટ એટલે કે 77 માં સ્વતંત્રતાપર્વની આન બાન અને શાનથી ઉજવણી કરવામાં આવી હતી સૌ પ્રથમ દિપ પ્રાગટયથી કરવામા આવી ત્યારબાદ દેશની આન ગણાતા ત્રિરંગાને સરપંચશ્રી દ્વારા સલામી આપી રાષ્ટ્રીયગાન ” *જણ ગણ મન અધિનાયક જય હૈ…”* ના ગાનથી તેમજ દેશ માટે શહિદ થઈ ગયેલ શહિદોને ” શ્રદ્ધાસુમન” અર્પણ કરીને બે મિનિટ મૌન પળીને સ્વતંત્રતાપર્વની ઉજવણી કરવામાં આવી સાથે સ્કુલની બાળાઓએ સ્વાગતગીત તેમજ દેશભક્તિ ગીતનુ ગાન કર્યું હતું. ત્યારબાદ વિધાર્થીઆેને પ્રોત્સાહિત રુપે ધોરણ ૧ થી ૧૦ મા ૧ થી ૩ માં અવ્વલ નંબર આવતા સૌ પ્રથમ શ્રી હડમતિયા કન્યા તાલુકા શાળાથી શ્રી એમ. એમ. ગાંધી વિદ્યાલય સુધી બાળકો દ્વારા રેલી કાઢવામાં આવી. ત્યારબાદ રાષ્ટ્રધ્વજને સલામી આપી રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું.


વર્ષ ૨૦૨૨-૨૩ માં* પ્રથમ ત્રણ નમ્બર મેળવેલ શ્રી હડમતિયા કન્યા તાલુકા શાળાના વિદ્યાર્થીઓ

ધોરણ ૧ (૧) સાટકા ધ્રુવી સતાભાઈ, (૨) ખાખરિયા નેન્સી ભુપતભાઇ(૩) ખાખરિયા કૃપાલી વિક્રમભાઈ,

ધોરણ ૨(૧) ધામેચા રિયા પ્રવિણભાઇ, (૨) સીતાપરા સારીકા કલ્પેશભાઈ (૩) ખાખરિયા ભક્તિ પ્રવિણભાઇ

ધોરણ ૩(૧) સીતાપરા મીલ્સી સંજયભાઈ (૨) પટેલ તન્વી હાર્દિકભાઈ (૩) ગોસ્વામી આયુષી વિજયભાઈ

ધોરણ ૪(૧) ખાખરિયા આરતી લાલજીભાઈ (૨) ધામેચા બંસી સંજયભાઈ (૩) ઝીંઝુવાડિયા હસ્તી સાગરભાઈ

ધોરણ ૫(૧) સિણોજીયા વૃંદા નિલેશભાઈ (૨) મેરજા સારા પિન્ટુભાઈ (૩) ખાખરિયા સુખવંતી હેમંતભાઈ

ધોરણ ૬(૧) સગર દિયા હિરેનભાઈ (૨) ચાવડા મીરા હેમંતભાઈ (૩) ઝીંઝુવાડિયા રિસ્તા સાગરભાઈ

ધોરણ ૭(૧) અજાણા શ્રધ્ધા મહેશભાઈ (૨) ખાખરીયા તન્વી દિનેશભાઈ (૩) ચાવડા રીધી બાબુભાઈ

ધોરણ ૮(૧) ડાભી દિવ્યા રણજીતભાઈ (૨) ચાવડા ગાયત્રી હેમંતભાઈ (૩) ખાખરીયા અંકિતા અશોકભાઈ

શ્રી હડમતિયા કુમાર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ

ધોરણ ૧ (૧) સિણોજીયા જીલ નિલેશભાઈ (૨) રામાવત મીત નિલેશભાઈ (૩) ડાકા રીશી કોમલભાઈ

ધોરણ ૨ ( ૧) ડાકા કૃષ્ન વિશાલભાઈ (૨) સીતાપરા હેમલ કિશોરભાઈ (૩) ચાવડા અંશ કિશનભાઇ
ધોરણ ૩ (૧) ખાખરીયા પ્રતીક ભાવેશભાઈ (૨) ખાખરીયા વંશિત વિમલભાઈ (૩) સાટકા સાહિલ ભુપતભાઈ

 


ધોરણ ૪ (૧) સાટકા ક્રિશ નિલેશભાઈ (૨) ગારડી હિરા ધનજીભાઈ (૩) અજાણા સચિન લાલજીભાઈ
ધોરણ ૫ (૧) ચાવડા નીરવ કમલેશભાઈ (૨) ચાવડા માનવ હેમંતભાઈ (૩) સંચાણિયા હર્ષ હરેશભાઈ

શ્રી એમ. એમ. ગાંધી વિદ્યાલયના વિદ્યાર્થીઓ

ધોરણ ૯ (૧) ચાવડા હેતલ મુકેશભાઈ (૨) ખાખરિયા મયુર પ્રકાશભાઈ (૩) ભીલ મહેશ ભરતભાઇ

ધોરણ ૧૦ (૧) જાફરાની રોનક રફીકભાઈ (૨) સુરાણી ક્રિષ્ના જીતુભાઇ (૩) ડાભી સિદ્ધરાજ રણજીતભાઈ

તમામ વિદ્યાર્થીઓને શાળા પરિવાર તેમજ દાતા શ્રી ડાકા અશોકભાઈ ધનજીભાઈ અને ડાકા ભરતભાઇ વાલજીભાઈ દ્વારા ઇનામ વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.

NMMS પરીક્ષા, જ્ઞાન સાધના અને જ્ઞાન સેતુ પરીક્ષામાં મરીટમાં આવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા.

આ ઉપરાંત રતિલાલ સિણોજીયા જયશ્રીબેન મેરજા, અશોકભાઈ સગર, સાગરભાઈ ઝીંઝુવાડિયા, ચતુરભાઈ સિણોજીયા, સંજયભાઈ સીતાપરા, જીવણસિંહ ડોડીયા અને ચામુંડા ફેબ્રિકેશન વગેરે દાતાશ્રીઓએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા. દાતાઓશ્રી, સરપંચશ્રી, આગેવાનોશ્રીના હસ્તે વિધાર્થીઓને પ્રોત્સાહિત કરવા આપી સન્માનિત કરવામાં આવ્યા. આ પ્રસંગે ગામના સરપંચશ્રી, તલાટીકમ મંત્રીશ્રી, તેમજ માધ્યમિકશાળાના પ્રમુખશ્રી, ટ્રસ્ટીશ્રીઓ, એમ.એમ. ગાંધી વિદ્યાલયના આચાર્યશ્રી ધનશ્યામભાઈ અઘારા, ગામના સરપંચ શ્રીમતી સોનલબેન રાણસરીયા, ઉધોગપતિ પંકજભાઈ રાણસરીયા, પંચાયત સદસ્યોશ્રીઓ, પ્રાથમિક તેમજ ઉચ્ચ માધ્યમિક શાળાના વિધાર્થીઆે, કન્યા તાલુકા શાળાના આચાર્યશ્રી નિલેશભાઈ સિણોજીયા, કુમાર શાળાના આચાર્યશ્રી નરેન્દ્રભાઈ ધાનજા, શિક્ષકગણ, વાલીગણ, એસ.એમ.સી અધ્યક્ષશ્રીઓ, ગ્રામજનો બહોળી સંખ્યામા હાજર રહ્યા હતા.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button