
MORBI:મોરબીના નવલખી રોડ રણછોડનગર પાસે જુગાર રમતા 7 ઈસમો ઝડપાયા
મોરબીના નવલખી રોડ રણછોડનગર સાંઇબાબાના મંદિર નજીક અલીમામદભાઈ જુમાભાઈ સુમરા,નુરમામદભાઇ મહમદહાસમ બુખારી,શૌકતભાઇ ઇસ્માઇલભાઇ સાયચા,શેરબાનુબેન રફીકભાઈ પઠાણ,રેશ્માબેન ઉર્ફે રસીદાબેન સદામભાઇ પઠાણ,દેવુબેન ઉર્ફે રેવાબેન પોલાભાઈ વાણીયા અને લલીતાબેન ઉર્ફે લીલાબેન શાંતીલાલ મારૂ ને પોલીસ દ્વારા જુગાર રમતા પકડી લીધા હતા.તે શખ્સો તીનપતીનો જુગાર રમતા હતા.તે શખ્સો પાસેથી કુલ 3.-13,380 નો મુદામાલ મળ્યો હતો,જે પોલીસે જપ્ત કરી તે શખ્સો વિરુદ્ધ જુગાર રમવા અંગે મોરબી સીટી બી-ડીવીઝન પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
[wptube id="1252022"]