
મોરબી શહેર ભાજપ કાર્યાલય નજીક 50000 તિરંગા વિતરણ કરાયા

સમગ્ર દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા રાષ્ટ્રીય ચિંતક કાર્યક્રમ અંતર્ગત સમગ્ર દેશભરમાં હર ઘર તિરંગા ની કાર્યક્રમ અંતર્ગત સમગ્ર શહેર જિલ્લા થી લઇ ગ્રામ્ય વિસ્તારોમાં તારીખ 9 થી તારીખ 30 ઓગસ્ટ સુધી આઝાદીકા અમૃત મહોત્સવ સાથે મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ અંતર્ગત હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કાર્યકરો સમગ્ર દેશવાસીઓ રાષ્ટ્રભાવ થી રંગાતા જોવા મળી રહ્યા છે ત્યારે મોરબી શહેર ભાજપ કાર્યાલય નજીક રવાપર રોડ રાજકોટ નાગરિક બેંક પાસે 50000 રાષ્ટ્રીય ધ્વજ તિરંગા નું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે લાખાભાઈ જારીયા (શહેરપ્રમુખ ભાજપ)જયુભા જાડેજા જિલ્લા ભાજપ મંત્રી તેમજ મહામંત્રી ભાવેશભાઈ અને રીષિપ ભાઈ કેલા સહિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હોદ્દેદારો દ્વારા રાષ્ટ્રીય ચિંતક કાર્યક્રમ હર ઘર તિરંગા ને સફળ બનાવવા માટે સ્ટ્રોલ કરી જાહેર માર્ગ પર પસાર થતાં વાહન ચાલકો રાહતદારીઓ ને રાષ્ટ્રીય ધ્વજ્ન તિરંગા નું વિતરણ કરી રહ્યા તસવીરમાં દ્રશ્યમાન થાય છે








