GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO
Halvad:હળવદ તીનપત્તીનો જુગાર રમતા એક મહિલા સહીત ૪ જુગારી ઝડપાયા

Halvad:હળવદ તીનપત્તીનો જુગાર રમતા એક મહિલા સહીત ૪ જુગારી ઝડપાયા

મળતી માહિતી અનુસાર હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીને આધારે હળવદના ત્રણ માળીયા ક્વાર્ટર પાસે દરોડો પાડતા જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા દિલાવર સિકંદરભાઇ મુલતાની ઉવ.૫૭, અનીલભાઇ બચુભાઇ મકવાણા ઉવ.૨૫, કાનજીભાઇ ખોડાભાઇ પરમાર ઉવ.૫૮, હંસાબેન લક્ષ્મણભાઇ ઠાકોર ઉવ.૪૦ તમામ રહે.હળવદ ત્રણ માળીયા ક્વાર્ટસમાં તા-હળવદ જી-મોરબીને રોકડા રૂ. ૨,૮૦૦/- સાથે ઝડપી લઇ તમે વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
[wptube id="1252022"]








