GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના ચકચારી મુસ્તાક મીર ખૂન કેસમાં હિતેન્દ્ર સિંહ ઝાલા સહિત 4 નોનિર્દોષ છુટકારો

MORBI:મોરબીના ચકચારી મુસ્તાક મીર ખૂન કેસમાં હિતેન્દ્ર સિંહ ઝાલા સહિત 4 નોનિર્દોષ છુટકારો

Oplus_0

મોરબીના સુપર માર્કેટ સામે વર્ષ ૨૦૧૭ માં મુસ્તાક મીરની હત્યા કરવામાં આવી હતી ફાયરીંગ કરી કુખ્યાત મુસ્તાક મીરની હત્યા કરવામાં આવી હતી જે હત્યાના બનાવ મામલે પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી લીધા હતા જે હત્યા અંગેનો કેસ મોરબી પ્રિન્સીપાલ સેશન્સ જજની કોર્ટમાં ચાલી જતા બંને પક્ષે દલીલો રજુ કરી હતી બંને પક્ષની દલીલો ધ્યાને લઈને કોર્ટે આરોપીઓ હિતેન્દ્રસિંહ કરણસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ કરણસિંહ ઝાલા, મુળરાજસિંહ અજીતસિંહ જાડેજા અને પલ્લવભાઈ હર્ષદભાઈ રાવલ એમ ચારને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો છે મોરબી પ્રિન્સિપાલ સેશન્સ જજની કોર્ટમાં કેસ ચાલી જતા કોર્ટે શંકાનો લાભ આપી તમામને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો છે

 

[wptube id="1252022"]
Back to top button