MORBI:મોરબીમાં દલિત યુવાનને માર મારવાના પ્રકરણમાં વિભૂતિ ઉર્ફે રાણીબા સહિત 3 આરોપી પોલીસ સમક્ષ હાજર

મોરબીમાં દલિત યુવાનને માર મારી મોઢામાં ચંપલ લેવડાવી પગાર બાબતનું પરકરણ અંતર્ગત લેડી ડોન ફરાર થયા બાદ પોલીસનું પેસર કડક શોધખોર થી અંતે પોલીસમાં મુખ્ય આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહિત ત્રણ ની સમક્ષ હાજર
મોરબી જિલ્લા પંથક સહિત સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં હાહાકાર બચાવનાર ઘટના અનુસૂચિત સમાજના યુવાનને પગાર ચુકવણું કરવાના બદલે મોઢામાં ચંપલ લેવડાવી માર મારી જ્ઞાતિ પ્રત્યે હડધુત કર્યા ની ઘટના સમગ્ર મોરબી જિલ્લા પંથકમાં ટોપ ઓફ ટાઉન બન્યા બાદ પોલીસની ટીમ દ્વારા સતત પકડી પાડવાના પ્રયાસો શરૂ કર્યા હતા જેના અનુસંધાને અનુસૂચિત સમાજ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યા બાદ પોલીસ તંત્રએ ખાતરી આપી હતી કે તત્કાલ પકડી આપશું પરંતુ મીડિયામાં સતત પોલીસની શોધખોર ચાલુ હોય તેવા સમયે જુદી જુદી એંગલથી શબ્દને છણાવતી મઢી પ્રસિદ્ધિ આપવામાં આવી હતી પરંતુ કાયદો વ્યવસ્થા રખેવાળ પોલીસ તંત્ર ફરજ ના ભાગે કાયદા તોડ સામે કાયદાનું પાલન કરાવવામાં કોઈ નિર્દોષ ભોગ ના બને તેવી રીતે ખરાઈ કરીને કાયદાની જોગવાઈ થી કાયદેસરની કાર્યવાહી કોઈપણ આરોપી સાથે કરવામાં આવતી હોય છે તેવી જ રીતે કાયદેસર કાયદાકીય કલમો અનુસાર ગુનો નોંધી ક્રાઈમ બ્રાન્ચ એસોજી એ ડિવિઝન બી ડિવિઝન સહિત સમગ્ર જિલ્લા પોલીસ ની વિશેષ ટોળકીઓ દ્વારા તપાસની તજવીજ શરૂ કરી દીધી હતી અને કાયદો હાથમાં લઇ દલિત યુવાનને માર મારી જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી મોઢામાં ચંપલ લેવડાવી ની ઘટના અંતર્ગત પોલીસ ટીમ દ્વારા રાત દિવસ શોધખોર શરૂ કરી પ્રેશર વધી જતા અંતે મુખ્ય આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા અને તે ગુના સાથે સંકળાયેલા અન્ય બે સખશો સહિત ત્રણ પોલીસ ચોપડે નોંધાયેલા આરોપી પોલીસ સમક્ષ હાજર થયા છે આગોતરા જામીન અરજી કરેલ હોય તે રદ થતાં વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહિત આ ગુના સાથે પોલીસમાં નોંધાયેલા ચાર આરોપીઓ પોલીસ કસ્ટડીમાં આવી ગયા છે જેની વિશેષ પૂછપરછ અને રિમાન્ડ સુધીની તજવીજ સાથે વધુ તપાસ પોલીસ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે