MORBIMORBI CITY / TALUKOTANKARA

Halvad:હળવદ ખાતે ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં ઓરપટે કન્યા વિદ્યાલયની 2 કૃતિઓ ઝોન કક્ષાએ પસંદગી પામી

હળવદ ખાતે ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં ઓરપટે કન્યા વિદ્યાલયની 2 કૃતિઓ ઝોન કક્ષાએ પસંદગી પામી

(હર્ષદરાય કંસારા ટંકારા )હળવદ મુકામે યોજાયેલ મોરબી જિલ્લા કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શન માં ઓરપેટ કન્યા વિદ્યાલય ટંકારા ની બબ્બે કૃતિઓની ઝોન કક્ષા માટે પ્રથમ ક્રમે પસંદગી.કૃતિઓના માર્ગદર્શક શિક્ષકશ્રી હિરલબેન પટેલ તથા બીનાબેન કાનાણી છે અને વિદ્યાર્થીનીઓ ગળચર અવનીબેન,બારૈયા પ્રિયંકા બેન, ચીકાણી પલકબેન એ સુંદર કૃતિ રજૂઆત કરેલ તે બદલ ઓરપેટ કન્યા વિદ્યાલય તથા ટ્રસ્ટ પરિવાર ગૌરવની લાગણી અનુભવે છે

[wptube id="1252022"]
Back to top button