MORBIMORBI CITY / TALUKO

MORBI: ઘરે થી નીકળી ગયેલા મહિલા નુ પરિવાર સાથે મિલન કરાવતી 181 અભયમ ટીમ મોરબી

MORBI: ઘરે થી નીકળી ગયેલા મહિલા નુ પરિવાર સાથે મિલન કરાવતી 181 અભયમ ટીમ મોરબી…

આજ રોજ 181 મહિલા હેલ્પલાઇન પર એક સજ્જન વ્યક્તિ નો કોલ આવેલ જેમાં તેમણે જણાવેલ એક મહિલા મળી આવેલા હોવાથી તેમના કાઉન્સિલિંગ માટે 181 મા કોલ કરેલ..

Oplus_0

એક બહેન ની મદદ માટે સજ્જન વ્યક્તિ નો કોલ આવતા ની સાથે 181 ટીમ બહેન ની મદદ માટે રવાના થયેલ જેમાં સ્થળ પર પહોંચતાની સાથે સજ્જન વ્યક્તિનુ કાઉન્સિલિંગ કરેલ જેમાં સજ્જન વ્યક્તિ એ જણાવેલ આ બહેન દોઢ કલાક થયા અમારી દુકાન પાસે બેઠેલા છે જેમાં તે બહેન કહેતા હોય કે તેમની મગજ ની દવા ચાલુ છે ને ઘર નુ સરનામુ યાદ ના હોવાથી બહેન ની મદદ માટે 181 મહિલા હેલ્પલાઇન મા કોલ કરેલ.ત્યારબાદ બહેન નુ કાઉન્સિલિંગ કરેલ જેમાં બહેન એ જણાવેલ તેમના મમ્મી સામાજિક પ્રસંગ કારણો સર બહાર ગયા હોવાથી બહેન ને પેપ્સી પીવાની ઈચ્છા થયેલ જેથી તે તેમના પિતા ને પેપ્સી લેવા માટે દુકાન પર જાવ છુ એમ કહીને ઘરેથી પેપ્સી લેવા માટે નીકળી ગયેલા જેમાં ઘરનું સરનામુ ના મળતા દુકાન પાસે બેઠેલા 181 ટીમ એ બહેન નુ કાઉન્સિલિંગ કરી તેમનુ સરનામુ જાણવાનો પ્રયત્ન કરેલ જેમાં બહેન ના સરનામા ની જાણ થતાં 181 ટીમ બહેન ના ઘરે ગયેલ ત્યાં પહોંચી બહેન ના પિતા અને ભાઈઓ નુ કાઉન્સિલિંગ કરેલ જેમાં તેમણે જણાવેલ તે બહેન ની સોધ ખોળ કરતા હોય બહેન ની મગજની દવા ચાલુ હોય જેથી સરનામુ યાદ ના રહેતુ હોય જેથી ભુલા પળી જતા હોય જેમાં બહેન ને તેમના પરિવાર જનો સુધી પહોંછાડેલા હોવાથી પરિવાર જનો એ 181 ટીમ નો આભાર વ્યક્ત કરેલ….

[wptube id="1252022"]
Back to top button