GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WANKANER:વાંકાનેર નજીક બિયર ના ડબલા સાથે યુવાન ઝડપાયો

વાંકાનેર નજીક બિયર ના ડબલા સાથે યુવાન ઝડપાયો

વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે વાંકાનેર નેશનલ હાઇવે ઉપર જોધપર ગામના ઓવરબ્રિજ પાસેથી આરોપી અકબર મુસાભાઇ માજોઠી ઉ.24 રહે. સીટી સ્ટેશન રોડ, ભાટિયા સોસાયટી પાસે નદીના કાંઠે નામના યુવાનને હેવર્ડ્સ 5000 પ્રીમિયમ સ્ટ્રોંગ બિયરના 24 ડબલા કિંમત રૂપિયા 2400 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

[wptube id="1252022"]
Back to top button