MORBIMORBI CITY / TALUKO

ટંકારા નજીક કારમાંથી વિદેશી દારૂની ૧૦ બોટલ ઝડપાઈ

ટંકારા નજીક કારમાંથી વિદેશી દારૂની ૧૦ બોટલ ઝડપાઈ

મોરબીથી ટંકારા તરફ જતા રસ્તા ઉપર રિલાયન્સના પંપની બાજુમાંથી બીએસએનએલ ઓફિસ તરફ જવાના રસ્તે બાવળની જાળીમાં ક્રૂઝ ગાડી નંબર જીજે ૬ એક્યુ ૬૦૩૨ પડી હતી જે ગાડીને ટંકારા તાલુકા પોલીસની ટીમ દ્વારા ચેક કરવામાં આવતા તેમાંથી દારૂની ૧૦ બોટલો મળી આવી હતી જેથી પોલીસે ૩૦૦૦ ની કિંમતની દારૂની બોટલો તેમજ એક લાખ રૂપિયાની કિંમતની ગાડી આમ કુલ મળીને ૧,૦૩,૦૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે જોકે ગાડીનો ચાલક તેના વાહન પાસે ન હોવાથી તેની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

[wptube id="1252022"]
Back to top button