
મોરબી જિલ્લા ના હળવદ તાલુકા ના ધુળકોટ ગામે “આપ” નેતા રાજુભાઈ કરપડા ની આગેવાની માં ખેડૂત મિટિંગ યોજાઈ

જેમાં સરકાર ની કૃષિ વિરોધી નીતિ થી ખેડૂતો ની થયેલી બરબાદી અને તાત્કાલિક કેનાલ ના પાણી છોડાવવા મુદ્દે ચર્ચા કરવામાં આવી. આ તકે સ્થાનિક કાર્યકરો સાથે મોટી સંખ્યા માં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]








