GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER
WANKANER:સ્વચ્છતા એજ સેવા’ અભિયાન – મારું રેલવે સ્ટેશન સ્વચ્છ રેલવે સ્ટેશન

‘સ્વચ્છતા એજ સેવા’ અભિયાન – મારું રેલવે સ્ટેશન સ્વચ્છ રેલવે સ્ટેશન
*વાંકાનેરના દલડી રેલવે સ્ટેશન ખાતે સફાઈ જુંબેશ હાથ ધરાઈ
આજ થી બે માસ માટે ‘સ્વચ્છતા એજ સેવા’ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ થયો છે અને સમગ્ર રાજ્યમાં બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશનની સઘન સાફ સફાઈ કરી આ મહા અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો છે, ત્યારે વાંકાનેર તાલુકાના દલડી ગામે રેલવે સ્ટાફ, સેનિટેશન સ્ટાફ દ્વારા રેલ્વે સ્ટેશન પર ‘સ્વચ્છતા એજ સેવા’ અભિયાન હેઠળ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. રેલ્વે સ્ટેશન ખાતે પ્લાસ્ટિક વેસ્ટ એકત્રીકરણ, ઘન કચરાનો નિકાલ અને નકામી વસ્તુઓ તેમજ કચરાને દુર કરવા સહિતની સફાઈ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી.
[wptube id="1252022"]








