GUJARATMORBIWANKANER

વાંકાનેર તાલુકાની જંકશન તાલુકા ક્લસ્ટર સી.આર.સી લેવલનો બાળ વૈજ્ઞાનિક મેળા નું આયોજન

વાંકાનેર તાલુકાની જંકશન તાલુકા ક્લસ્ટર સી.આર.સી લેવલનો બાળ વૈજ્ઞાનિક મેળા નું આયોજન

બાળકોમાં શિક્ષણ સાથે ભણતર અને વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ તરફ રસરૂચી વધે તે હેતુથી દર વર્ષે સરકાર વિજ્ઞાન મેળાનું આયોજન કરતી હોય છે. વાંકાનેર તાલુકાની જંકશન તાલુકા શાળા ખાતે વિજ્ઞાન મેળો યોજવામાં આવ્યો. જેમાં BRC મયુરસિંહ, સૈક્ષિક સંઘના અધ્યક્ષ અને તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અને કોઠી ના CRC એ ખાસ હાજરી આપી હતી અને બાળ વૈજ્ઞાનિકો પ્રોત્સાહિત કર્યા હતા. જંકશન તાલુકા શાળા પરિવાર વતી સૌનો આભાર વ્યક્ત કરાયો હતો.

[wptube id="1252022"]
Back to top button