GUJARATMORBI

મોરબી મચ્છુ ૦૩ ડેમમાં ડૂબી જતા યુવાનનું મોત

મોરબી મચ્છુ ૦૩ ડેમમાં ડૂબી જતા યુવાનનું મોત


મોરબી ફાયર ટીમ પાસેથી મળતી માહિતી મુજબ મચ્છુ ડેમ ૦૩ માં એક ભાઈ ડૂબ્યાની જાણ થતા મોરબી ફાયર ટીમના તરવૈયાઓની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને રેસ્ક્યુ ઓપરેશન ચલાવ્યું હતું જોકે દરમિયાન ડૂબેલી વ્યક્તિનું મોત થયું હતું અને ફાયર ટીમે મૃતદેહ બહાર કાઢ્યો હતો મૃતક સુરેશભાઈ નરશીભાઈ વનારીયા (ઉ.વ.૨૭) રહે સામાકાંઠે પાવર હાઉસ પાસે મોરબી વાળા હોવાનું જાણવા મળ્યું છે

[wptube id="1252022"]
Back to top button