GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી પાનેલી રોડે ઉપર થી પાનની દુકાનમાંથી આયુર્વેદિક નશીલિ શિરપન બોટલો ઝડપાઇ

મોરબી પાનેલી રોડે ઉપર થી પાનની દુકાનમાંથી આયુર્વેદિક નશીલિ શિરપન બોટલો ઝડપાઇ

મોરબી તાલુકા પીઆઇ કે.એ. વાળાની સૂચના મુજબ સ્ટાફ કામ કરી રહ્યો છે ત્યારે રફાળેશ્વર પાનેલી રોડ સિમોરા સીરામીક પાસે પહોચતા રફાળેશ્વર ગામે રહેતા બાબુભાઇ માધાભાઇ ગમારા જાતે ભરવાડ (૩૨)ની “જય દ્વારકાધીશ” પાન એન્ડ ટી સ્ટોલ નામની દુકાનમાં ચેક કરવામાં આવ્યું હતું ત્યારે દુકાનમાંથી નશીલી આર્યુવેદીક શીરપની ૩૦ બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૪૫૦૦ નો મુદ્દામાલ કબજે કરેલ છે અને સી.આર.પી.સી કલમ- ૧૦૨ મુજબ મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
[wptube id="1252022"]








