મોરબી: ધોડાધ્રોઈ ડેમ ૭૦ % ભરાયો હેઠવાસના આઠ ગામોને એલર્ટ કરાયા

મોરબી તાલુકાના જીકીયારી ગામ નજીક આવેલ ઘોડાદ્રોઇ ડેમની ઉપરવાસમાં સારા વરસાદને પગલે નવાનીરની આવક થઇ છે ત્યારે ડેમ ૭૦ % ભરાઈ જતા ડેમ હેઠવાસમાં આવતા ગામો એલર્ટ કરાયા જેમા ચકમપર, જીકીયારી, જીવાપર, જેતપર સહિતના ગામોને નદીના પટ્ટમાં અવરજવર નહિ કરવા સીંચાઈ વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવી છે.
[wptube id="1252022"]








