MORBIMORBI CITY / TALUKOTANKARA

ટંકારા ના વીરપર નજીક એસટી બસ નું સ્ટેરીંગ લોક થઈ જતા બસ રોડ પરથી નીચે ઉતરી ગઈ….

ટંકારા ના વીરપર નજીક એસટી બસ નું સ્ટેરીંગ લોક થઈ જતા નીચે ઉતરી ગઈ….

ટંકારાના વીરપર નજીકથી પસાર થતી બસ રોડ પરથી નીચે ઉતરી ગઈ હતી જે અકસ્માત બાબતે સ્થાનિકો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ રસ્તો ડાયવર્ઝન હોવાથી અકસ્માત સર્જાયો હોય હતો બસનું સ્ટીયરીંગ લોક થઇ જતા બસે કાર ને ઠોકર મારી બાદમાં રોડથી નીચે ઉતરી જવા પામી હતી અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી બસમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ થયો હતો

[wptube id="1252022"]
Back to top button