GUJARATMALIYA (Miyana)MORBI

Maliya:માળીયા ના બગસરા ગામે ગામ સભા મળે છે પણ વિકાસ નામે મીંડું .!!!

માળીયા ના બગસરા ગામે ગામ સભા મળે છે પણ વિકાસ નામે મીંડું .!!!


માળીયા મી તાલુકાના બગસરા ગામે આજ સરકાર દ્વારા મહાત્મા ગાંધી જન્મ જયંતિ નિમિત્તે ગામ સભા રાખવામાં આવી હતી પણ અગાઉ અનેક ગામ સભા માં થયેલ ઠરાવો નો કોઈ જાતનો નિકાલ નો કરતા આજે તારીખ 02/10/2023 પણ ગામ સભા બગસરા પ્રાથમિક શાળા માં રાખતા ગયણા ગાયઠા ગામજનો ઉપસ્થિત રહ્યા અને આજે ગત ગામ સભા થયેલ ઠરાવો વિષે ચર્ચા થતાં ગોળ ગોળ જવાબ આપ્યો અને તો આમાં ગામ જનો જો ગામ થયેલ રજુઆત નો કોઈ નિકાલ આવતો હોય તો વ્યક્તિ ગત કરતા અરજદાર નું સુ થતું હસે ? તો સુ આ ગામ સભા ખાલી ફોટા પડાવવા માટે રાખતા હસે કે સરકાર દ્વારા લાગુ પડતાં તંત્ર ને આને કોઈ નોંધ નથી લેતા હોય કે કોઈ ના કહેવાથી ઠરાવો પણ કોઈ અધિકાર પહોંચાડાય કેમ નથી ?તો ગામ સભા આજે ફરી જુના મુદા વિષે ચર્ચા કરી જેમાં નીચેના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી પીવાનું પૂરતું પાણી આવતું નથી ગામના વિદ્યાર્થીઓને બહારગામ આવવા જવા માટે બસની સુવિધા મળતી નથી બગસરા ગામની બાયપાસ રોડ બનાવવામાં આવે ભાવપર થી બગસરા સુધીનો રસ્તો બનાવવામાં આવે બગસરા ગામમાં સીસીટીવી કેમેરા લગાવવા તથા બ્લાઉઝ સ્પીકર માટે ગ્રાન્ટ ફાળવવામાં આવે શાળામાં શિક્ષકોની ઘટ પૂરી કરવી ગામની હદમાં આવેલ રસ્તા ઉપર મીઠા ભરેલ ટ્રકો નીકળી ન શકે તે માટે રસ્તા ઉપર લોખંડની ઇગલ લગાવવામાં આવે અને જમીનોમાં ગેરકાયદેસર થયેલ દબાણ દૂર કરવામાં આવે કરી પણ ખાલી કાગળ ઉપર સહી લય ને ફોટા પાડી ને સભા થયેલ તો આમાં ગામ લોકો કે કહેવા છતાં હાજર સુ રહે ? તે એક ચર્ચાનો વિષય બની રહ્યો છે ત્યારે આ તસવીર દ્રશ્યમાન થાય છે..

[wptube id="1252022"]
Back to top button