
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ના ૭૩ જન્મદિવસ નિમિત્તે ટંકારા ના વિરપર ગામ વિઘાર્થીએ અનોખી ઉજવણી કરી

ટંકારાના વિરપરમાં વિનીત દવે નામના વિદ્યાર્થીએ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના જન્મદિવસ નિમિત્તે ત્રણથી ચાર કલાક સુધીનો સમય સ્પેશિયલ આપી આબેહૂબ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું ચિત્ર નું પ્રદર્શન કરી અનોખી 73 માં જન્મદિવસ નિમિત્તે ઉજવણી ઉજવણી કરી છે ટંકારાના વીરપર ગામે રહેતા બ્રહ્મ સમાજના નવયુગ કોલેજમાં બીબી એ નો અભ્યાસ કરતા વિનીત દવે નામના 18 વર્ષના વિદ્યાર્થીઓ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના 73 માં જન્મદિવસ નિમિત્તે આબેહૂબ ચિત્ર દોરી જન્મદિવસની ઉજવણી કરી હતી

[wptube id="1252022"]








